નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર, 25- નવસારી લોકસભા સીટ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે નવસારી જિલ્લાનો પોલિંગ સ્ટાફ તેઓના મતદાન મથકે પહોંચી રહ્યા છે.#LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv @ECISVEEP @CEOGujarat pic.twitter.com/hninjeSZFA
— Collector & DM Navsari (@CollectorNav) May 6, 2024
આપણા વડીલોએ તેમની ફરજ નિભાવી છે. આજે આપડી ફરજ નિભાવવાનો દિવસ છે.
— ARO 25 Navsari PC (GJ) and Prant Officer Navsari (@prantnavsari) May 7, 2024
ચાલો સૌ મતદાન મથક પર જઈને મતદાન કરીયે!
Our elders have celebrated this festival of democracy. Today is our day to celebrate! Let’s all go out and cast our vote! @CollectorNav #DeshKaGarv #ChunavKaParv pic.twitter.com/b1nUDFtyBx
Happy and Proud faces at the polling booth!#GoVote#LokSabhaElection2024 @CEOGujarat @ECISVEEP pic.twitter.com/X6sF89q1xO
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
લોકશાહીના મહાપર્વમાં મે મારી ફરજ નિભાવી દીધી છે.
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
તમે પણ અચૂક મતદાન કરજો.#LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote @ECISVEEP @CEOGujarat pic.twitter.com/1EV1COLhzv
Happy faces at the polling booths of 25-Navsari Parliamentary Constituency, Gujarat!#Navsari#LokSabhaElection2024 @CEOGujarat @ECISVEEP pic.twitter.com/P7bev1cfsz
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
They have done their part, now it's your time. #GoVote#LokSabhaElection2024#ChunavKaParv#DeshKaGarv @CEOGujarat @ECISVEEP pic.twitter.com/8MjJuReCX8
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
Our Elders inspire us!@CEOGujarat @ECISVEEP #LokSabhaElection2024 #ChunavKaParv pic.twitter.com/5WPHen5m4b
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
25-નવસારી લોકસભા મતદાર મંડળ ખાતે આવેલ મહિલાઓ દ્વારા સંચાલિત સખી મતદાન મથક.#LokSabhaElection2024#ChunavKaParv#DeshKaGarv#GoVote @ECISVEEP @CEOGujarat pic.twitter.com/XfKpp6bcFv
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
Women at work!#GoVote #LokSabhaElection2024 #ChunavkaParv@CEOGujarat @ECISVEEP pic.twitter.com/XxXBAT9M96
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
આજના લોકશાહીના આ મહાપર્વમાં પ્રથમ વખતના મતદારો મોટી સંખ્યામાં લોકશાહીનો આ મહાપર્વ ઉજવી રહ્યા છે.
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
તમે પણ આજે આ અવસરમાં અચૂક મતદાન કરો.#LokSabhaElection2024#ChunavKaParv#DeshKaGarv#GoVote @ECISVEEP @CEOGujarat pic.twitter.com/1cbw5H2rW3
૧૭૬-ગણદેવી(અ.જ.જા.) વિ.સ.મ.વિ. માં મતદાન કરતા યુવા અને ૮૫ વર્ષથી વધુ વયના મતદારો pic.twitter.com/F0JIK89nKr
— DY. COLLECTOR & SDM CHIKHLI-ERO 176 GANDEVI (S.T.) (@ERO_176_GANDEVI) May 7, 2024
મતદારોનો મતદાન કર્યા બાદનો પ્રતિસાદ.#LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote @ECISVEEP @CEOGujarat pic.twitter.com/OghqgQ1NLk
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
દિવ્યાંગ મતદારોને મતદાન મથક પર તમામ સુવિધા આપવામાં આવી રહી છે અને દિવ્યાંગ મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે.#LokSabhaElection2024#ChunavKaParv#DeshKaGarv#GoVote @ECISVEEP @CEOGujarat pic.twitter.com/rsvPILktH0
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
25-નવસારી લોકસભા મત વિસ્તારમાં દિવ્યાંગ દ્વારા સંચાલિત મતદાન મથકની ઝલક.#LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote @ECISVEEP @CEOGujarat pic.twitter.com/ZnVfTsCP53
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
25-નવસારી લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ મતદાન મથકો પૈકી 50% મતદાન મથકો વેબ કાસ્ટિંગથી સજ્જ છે,જેનું મોનીટરીંગ કંટ્રોલરૂમ ખાતેથી થઇ રહ્યું છે.તમામ મતદાન મથકો પર પારદર્શી મતદાન થઇ રહ્યું છે#LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote @ECISVEEP @CEOGujarat pic.twitter.com/EC1mADC5ra
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
મતદારો તેમના કુટુંબ સાથે મતદાન કરી રહ્યા છે.
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
તમે પણ તમારા કુટુંબીજનો, મિત્રો સાથે આવીને અવશ્ય મતદાન કરજો.#LokSabhaElection2024 #Eleccion2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote @CEOGujarat @ECISVEEP pic.twitter.com/GJWMVsx0dP
માનનીય મંગુભાઈ પટેલ, રાજ્યપાલશ્રી મધ્યપ્રદેશ દ્વારા મતદાન કરવામાં આવ્યું.#LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv @CEOGujarat @ECISVEEP pic.twitter.com/jiJZJ5OmWz
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોને મતદાન મથકે મતદાન માટે પૂરતી સવલતો આપવામાં આવી રહી છે.#LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote @CEOGujarat @ECISVEEP pic.twitter.com/c3ce1IeYgh
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
Some deserted places bring smiles and some crowded places bring joy!
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
Factories and Industrial establishments have declared a paid holiday for voting.#LokSabhaElection2024@CEOGujarat@ECISVEEP pic.twitter.com/xmyhlrK00T
મતદાન બાદ મતદારોને નવસારીમાં વિવિધ ડિસ્કાઉન્ટ ઓફર્સ વેપારી એસોસિએશન દ્વારા આપવામાં આવી રહ્યું છે.#LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote pic.twitter.com/CGsPqqUr7k
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
174-Jalalpore L.A.C. #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024 #collector & DM Navsari (@CollectorNav ) pic.twitter.com/VCI7bXXf41
— ERO174 JALALPORE (@174Lac) May 7, 2024
174-Jalalpore L.A.C. #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024 #collector & DM Navsari (@CollectorNav
— ERO174 JALALPORE (@174Lac) May 7, 2024
) pic.twitter.com/2LYCL8i3t8
174-જલાલપોર વિ.સ.મ.વિ.ની ફર્સ્ટ ટાઈમ વોટર તૃપ્તિ નવલકિશોર શર્માનો મતદાન આપ્યા બાદનો પ્રતિસાદ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote @ECISVEEP @CEOGujarat pic.twitter.com/lw4YCCJDWM
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
176-ગણદેવી વિ.સ.મ.વિ.ના જાગૃત મતદાર રમેશચંદ્ર હીરાલાલ ત્રિવેદીનો મતદાનનું મહત્વ સમજાવતો સંદેશ.#LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote @ECISVEEP @CEOGujarat pic.twitter.com/ZRoQm5wDoN
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
176-ગણદેવી વિ.સ.મ.વિ.ના મતદાન મથક નંબર-205 ચીખલી -2 કુમાર શાળા ચીખલી ખાતે આવેલ મોડેલ સખી મતદાન મથક કે જ્યાં મતદારોને બધી જ પ્રાથમિક સગવડો મતદાન દરમિયાન આપવામાં આવી રહી છે.#LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote @CEOGujarat @ECISVEEP pic.twitter.com/2sy3nsbJPf
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
૧૭૬-ગણદેવી (અ.જ.જા.) વિ.સ.મ.વિ. નાંં યુવા મતદારો દ્વારા પ્રથમ વખત મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું. pic.twitter.com/HyMW7VJlNm
— DY. COLLECTOR & SDM CHIKHLI-ERO 176 GANDEVI (S.T.) (@ERO_176_GANDEVI) May 7, 2024
25-નવસારી લોકસભા વિસ્તારના તમામ ઉમરના મતદારો દ્વારા જુસ્સાભેર મતદાન ચાલી રહ્યું છે.
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
ભૂલાય નહીં આજે લોકશાહીના આ અવસરમાં અચૂક મતદાન કરો.#LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote @ECISVEEP @CEOGujarat pic.twitter.com/u9RZXNPeUW
25-નવસારી લોકસભા વિસ્તારના જાગૃત મતદારો મતદાન કર્યા બાદ મતદાનનું નિશાન દેખાડીને વિવિધ ડિસ્કાઉન્ટ ઓફર્સનો લાભ મેળવી રહ્યા છે.#LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote @ECISVEEP @CEOGujarat pic.twitter.com/euLmBHNhpt
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
176-ગણદેવી વિ.સ.મ.વિ.ના શતાયુ મતદાર દ્વારા ચાલીને મતદાન મથકે જઈ મતદાન કર્યું.#LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote @ECISVEEP @CEOGujarat pic.twitter.com/7zIuYCucj6
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
174-જલાલપોર વિ.સ.મ.વિ.ની યુવા મતદાર અર્પિતા જોષી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચાલતી SVEEP પ્રવૃત્તિથી પ્રેરાઈને મતદાન કર્યું.#LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote @CEOGujarat @ECISVEEP pic.twitter.com/cyDBcAaaY4
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
૧૭૬-ગણદેવી (અ.જ.જા.) વિ.સ.મ.વિ.ના ૧૦૦ વર્ષથી વધુ વયના મતદારો દ્રારા મતદાન મથકે જઈને મતદાન કરી યુવા મતદારોને વધુમાં વધુ મતદાન કરવા પ્રેરણા આપી. pic.twitter.com/AD0hirgjZ5
— DY. COLLECTOR & SDM CHIKHLI-ERO 176 GANDEVI (S.T.) (@ERO_176_GANDEVI) May 7, 2024
176-ગણદેવી (અ.જ.જા.) વિ.સ.મ.વિ.માં સહાયકોની મદદથી મતદાન મથક સુધી જઈ મતદાન કરતા ૮૫ વર્ષથી વધુ વયના મતદારો. pic.twitter.com/Sc9mHECyRA
— DY. COLLECTOR & SDM CHIKHLI-ERO 176 GANDEVI (S.T.) (@ERO_176_GANDEVI) May 7, 2024
૧૭૬-ગણદેવી(અ.જ.જા.) વિ.સ.મ.વિ.ના પ્રથમ વાર મતદાન કરતા યુવા મતદારો. pic.twitter.com/gOCB3Mr5lT
— DY. COLLECTOR & SDM CHIKHLI-ERO 176 GANDEVI (S.T.) (@ERO_176_GANDEVI) May 7, 2024
Every vote counts, every voice matters.🙌
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
Elderly and PwDs participating in #ChunavKaParv #LokSabhaElection2024#Election2024 #GoVote #EveryVoteCounts#EveryVoteMatters@CEOGujarat@ECISVEEP pic.twitter.com/v7JWrFuS35
છેલ્લા ૨૫ વર્ષથી વિદેશમાં વસતા મૂળ નવસારીના 40 વર્ષીય રોમિલ દેવેન્દ્રભાઈ શાહે ઉત્સાહભેર મતદાનમાં ભાગ લઈ વિદેશમાં રહેતા અનેક ભારતીયોને મતદાનમાં ભાગ લેવા ઉદાહરણ પુરૂ પાડ્યું.#LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote @ECISVEEP @CEOGujarat pic.twitter.com/HASM8g0ZYK
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
પ્રથમ વખતના મતદારો અને યુવા મતદારોમાં મતદાન અંગે અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે.
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
મતદાન હજી 06:00 વાગ્યા સુધી ચાલુ છે. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts @ECISVEEP @CEOGujarat pic.twitter.com/6sHaRSzvNx
Some glimpses from today’s #ChunavKaParv in 175 Navsari AS of 25 Navsari PC, Gujarat.#DeshKaGarv indeed!@CollectorNav pic.twitter.com/WmcW2k799d
— ARO 25 Navsari PC (GJ) and Prant Officer Navsari (@prantnavsari) May 7, 2024
25-નવસારી લોકસભા મત વિસ્તારનો પોલિંગ સ્ટાફ પોતાની સફળ કામગીરી બજાવીને રીસીવિંગ સેન્ટર પર પરત આવી રહ્યો છે. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv @ECISVEEP @CEOGujarat pic.twitter.com/Vqc2h0brY7
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
174- જલાલપોર વિ.સ.મ.વિ.ના સગર્ભા મતદાર દ્વારા પોતાની ફરજ નિભાવી મતદાન કરવામાં આવ્યું. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaGarv #DeshKaGarv #GoVote @CEOGujarat @ECISVEEP pic.twitter.com/RcEOABhCIa
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
175-નવસારી વિ.સ.મ.વિ.ના પંકજકુમાર ધનસુખલાલ લાડ થોડા દિવસ અગાઉ બાયપાસ સર્જરી કરાવી હતી છતાં પોતાના પોતાનો મત મતદાન મથકે આપી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થયા.
— Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024
મતદાન સાંજે 06:00 વાગ્યાં સુધી ચાલુ છે.#LokSabhaElection2024 #Election2024 #GoVote @CEOGujarat @ECISVEEP pic.twitter.com/uhueV9kG0R
No comments:
Post a Comment