Breaking

Wednesday, 20 September 2023

ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં ૨ કરોડ રૂપિયાથી વધુના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.

            

ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં ૨ કરોડ રૂપિયાથી વધુના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.

 તારીખ : ૨૦-૦૯-૨૦૨૩નાં દિને ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં  ₹ 2 કરોડથી વધુના વિવિધ કામોનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અર્થે માનનીય પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ ગણદેવી મત વિસ્તારના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, નવસારી જિલ્લા પંચાયત ઉપ-પ્રમુખ શ્રીમતી અંબાબેન માહલા,પૂર્વ નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર,ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રક્ષાબેન પટેલ તેમજ વિવિધ ગામના સરપંચો આગેવાનો ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.





No comments:

Post a Comment