ખેરગામ તાલુકાના પાંચ ક્લસ્ટરનાં શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરાયા.
તારીખ : ૧૫-૦૮-૨૦૨૩નાં સ્વાતંત્ર્ય દિને ખેરગામ તાલુકાના ખેરગામ ક્લસ્ટરનાં ઊંચાબેડા પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી હેમલતાબેન પટેલ, શામળા ફળિયા ક્લસ્ટર અને શામળા ફળિયા પ્રાથમિક શાળાનાં શિક્ષિકા શ્રીમતી પ્રિયંકા દેસાઈ, બહેજ ક્લસ્ટર મિશન ફળિયા પ્રાથમિક શાળાનાં શિક્ષિકા શ્રીમતી નીલમબેન પટેલ, પાણીખડક ક્લસ્ટર ધામધૂમા પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી રમેશભાઈ પટેલ, પાટી ક્લસ્ટર અને પાટી પ્રાથમિક શાળાના શિક્ષિકા દિવ્યાબેન પટેલને ગુજરાત સરકાર દ્વારા પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.
હેમલતાબેન : ઊંચાબેડા પ્રાથમિક શાળા
પ્રિયંકા દેસાઈ : શામળા ફળિયા પ્રાથમિક શાળા
નીલમબેન પટેલ : મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ રમેશભાઈ પટેલ : ધામધુમા પ્રાથમિક શાળા
No comments:
Post a Comment